Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

મુંબઇ-ગોવા લકઝરી ક્રુઝ ૧૧ ઓકટોબરથી શરૂ થશે

મુંબઇ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન ભાટીયાએ કહ્યુ છે કે મુંબઇની પ્રિન્સેસ ડાક થી ગોવા માટે એક લકઝરી ક્રુઝનું સંચાલન  ૧૧ ઓકટો. થી કરવામાં આવશે. તેમા એક ઇન્ફીનીટી કુલ, ર૪ કલાક ખુલ્લી રહેવાળી  દુકાનો એક ડિસ્કો ઉપરાત ઘણી સુવિધાઓ છે. દરમ્યાન રીપોર્ટ મુજબ ૧પ કલાકની સફર માટે ભાડુ રૂ. ૧પ હજાર છે.

(1:41 pm IST)