Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

આગ્રાના એક સાંસદે પોતાના પ૪મા જન્મ દિવસ સંસદના આકારની પ૪ કિલોની કેક કાપી ઉજવયો.

આગ્રાના એક સંસદ સભ્ય રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગના ચેરમેન રામશંકર કઠેરીયાએ પોતાના પ૪ મા જન્મ દિવસ પર સંસદ ભવન આકારની પ૪ કીલોની એક કેક કાપીને ઉજવ્યો હતો. કેક પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લાગેલ હતો. જેને કેક કાપ્યા પહેલા હટાવી લેવાયેલ. હવે કેટલીય પાર્ટીઓ સાંસદ કઠેરીયા પર રાષ્ટ્રીય ચિન્હના અપમાનનો આક્ષેપ કરી રહ્યા છે.

(1:41 pm IST)