Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

દક્ષિણ કાશ્મીરમાં રહેવાવાળા પોલીસ કર્મચારીઓને ઘરે નહી જવાની સલાહ અપાઇ

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ જમ્મુ-કશ્મીર પ્રશાસને દક્ષિણ કાશ્મીરમાં રહેવાવાળા પોલીસ કર્મચારી અને અધિકારીઓને પોતાના વતન ઘરે નહી જવાની સલાહ આપી છે. દરમ્યાન શુક્રવારે આતંકીઓ દ્વારા  પોલીસ કર્મ.ઓને અલગ કરી તેની હત્યા કર્યા બાદ પોલીસ કર્મચારીઓની રક્ષા માટે આ નીર્ણય જમ્મુ-કાશ્મીર પ્રશાસને લીધો છે.

(1:40 pm IST)