Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ચીનની કાર્યવાહી સામે ટ્રમ્પે કહ્યુ અમારી પાસે ઘણી બુલેટસ(ગોળીઓ)નો જથ્થો છે.

ચીન દ્વારા અમેરીકામાંથી આયાત થી વસ્તુ પર આયાત ડયુટીના વિરોધમાં   જવાબી કાર્યવાહી કરવાની વાત ઉપર અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમારી પાસે ઘણી બધી બુલેટસ(ગોળીઓ) નો જથ્થો છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમે ર૦૦  અરબ મુલ્યના ચીની ઉત્પાદનો પર રપ ટકા આયાત શુલ્ક લગાવીશુ. અને જો ચીન બદલો લેશે તો અમે પણ વધુ શુલ્ક લગાવીશું.

(1:39 pm IST)