Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

આઇએસઆઇએ કાશ્મીરી પોલીસની હત્યા કરાવી હતી : ખુફીયા કોલમા થયો ખુલાસો

એક અંગે્રજી અખબારના રીપોર્ટ મુજબ હાલ કાશ્મીરમા ૩ પોલીસ કર્મી.ની હત્યાર કરવા માટે પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇ એ આદેશ આપ્યો હતો. દરમ્યાન આતંકીઓ અને આઇએસઆઇ વચ્ચે વાતચીતને ટ્રેસ કરતા આઇએસઆઇને  ત્રણેય પોલીસ કર્મચારીઓની ઓળખ કરી હતી અને એક નાગરીકને છોડી દેવાનો પણ આદેશ આપ્યો હતો.

(1:39 pm IST)