Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

રેપની વધતી ઘટનાઓ રોકવા નેપાલ સરકાર પોર્ન સાઇટસ પર પ્રતિબંધ લાદશે

નવી દિલ્હીઃ નેપાલ સરકારે રેપની વધતિ ઘટનાઓ પર રોક લગાવવા માટે પોર્ન સાઇટસ પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે. સૂચના અને સંચાર મંત્રાલયે કહ્યું કે ઇલેકટ્રોનિક મિડીયા દ્વારા આવી સામગ્રી સુધી પહોંચ રોકવા માટે નેપાલમાં આવી વેબસાઇટ હટાવવી જરૂરી છે. જો કે રેપ મામલામાં લોકોની વધતી નારાજગીના કારણે આ નિર્ણય લેવામાં આવેલ છે.

(12:52 pm IST)