Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

નન રેપ મામલે જલંધરના પૂર્વ બિશપ ર૪મી સુધી પોલીસ કસ્ટડીમાં

નવી દિલ્હીઃ નન રેપના મામલે જલંધરના પૂર્વ બિશપ ફ્રેંકો મુલકકલ ને ર૪ સપ્ટે. સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે. આ પહેલા અદાલતે મુલકકલની જામીન અરજી રદ કરેલ છે.  અહેવાલ મુજબ મુલકકલને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ રજા પણ આપવામાં આવેલ છે.

(12:50 pm IST)