Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ડોકટર સ્વચ્છ અને કેપીટલ અક્ષરમાં પ્રિસ્ક્રીપ્શન લખેઃઝારખંડ સરકારનો પરિપત્ર

નવી દિલ્હીઃ ઝારખંડ સરકારે એક પરિપત્ર પ્રસારિત કરીને કહ્યું છે કે બધા ડોકટરોને સૂચન કરવામાં આવે છે કે ેઓ પ્રિસ્ક્રીપ્શન સ્વચ્છ અને કેપીટલ અક્ષરમાં લખે સાથે સાથે પ્રિસ્ક્રિપ્શનમાં ફકત લાગુ પડતી દવા જ લખે. સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે આ સૂચનાનું પાલન ન કરનારને પ્રથમ વખત ચેતવણી આપવામાં આવશે, બીજી વખત નોંધણી સ્થગિત કરવામાં આવશે ત્રીજી વખત રદ કરી દેવામાં આવશે.

(12:48 pm IST)