Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ડેઈ તોફાનની અસરથી 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઓરિસ્સાને ઘમરોળ્યા બાદ દેશના બીજા હિસ્સાઓમાં પણ ડેઈ તોફાનની અસરના કારણે મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે.

સંખ્યાબંધ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. શનિવારે 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે શિમલાથી લઈને હૈદ્રાબાદ સુધી વરસાદ પડ્યો હતો.

(12:30 pm IST)