Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

દેશની 10 સૌથી મોટી મીડિયા કંપનીઓએ ડીએનપીએ નામથી સંગઠનની કરી રચના

લોકોને વિશ્વસનીય સમાચાર પૂરા પાડવા માટે કટિબદ્ધ

 

નવી દિલ્હી :દેશની 10 સૌથી મોટી મીડિયા કંપનીઓએ ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન (ડીએનપીએ) નામથી સંગઠન સંગઠનની રચાના કરી છે. સંગઠનનો મુખ્ય આશય ડિઝિટલ ન્યૂઝ પબ્લિશર્સને પ્રોત્સાહિત કરવાનો છે

    એસોસિયેશને આપેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, તે લોકોને વિશ્વસનીય સમાચાર પૂરા પાડવા માટે કટિબદ્ધ છે.

(12:03 am IST)
  • સાબરકાંઠા:ખેડબ્રહ્માની હરણાવ નદીમા પાણી આવતા 11 લોકો ફસાયા:દફનવિધિ કરવા ગયેલા લોકો ઉપરવાસમાંથી નદીમા પાણી આવતા ફસાયા:તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી access_time 6:24 pm IST

  • ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક પ્રસરી:શહેરમાં સમી સાંજથી ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા access_time 11:36 pm IST

  • સુરતના કામરેજ તાલુકાના કઠોરમાં જાહેરમાં તલવારો ઉછાળી: મેપલ વિલા પાસે બે પક્ષો જમીનના પ્લોટના વિવાદને કારણે આમને સામને :જાહેર રસ્તા પર એકબીજા સાથે દાદાગીરી : તલવારો ઉછળતા સ્થાનીકોમાં ફફડાટનો માહોલ ફેલાયો access_time 9:16 pm IST