Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

હું છ વર્ષથી કહી રહ્યો છુ, સારા કાર્યો માટે પી. એમ. મોદીની પ્રશંસા કરવામાં આવેઃ સાંસદ શશી થરૂરની ટિપ્પણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને અભિષેક મનુ સિંધવીના નિવેદનને લઇ પાર્ટી સાંસદ શશિ થરૂરએ કહ્યું છે હુ ૬ વર્ષથી કહી રહ્યોુ છુ કે સારા કાર્ય અને નિવેદનો માટે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા થવી જોઇએ.એમણે કહ્યું કે આવું કરવાથી પ્રધાનમંત્રીની ભૂલોને લઇ પાર્ટીની આલોચના વધારે અસરદાર રહેશે.

(10:02 pm IST)