Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

એકટરના ડ્રાઇવરએ હોટલમાં ''ગર્લફ્રેન્ડ' પર દુષ્કર્મ કરી વિડીયો કર્યો અપલોડઃ ધરપકડ થઇ

મુંબઇ પોલીસએ ૪૦ વર્ષીય અશોક કુશાલેને હોટલમાં ૩પ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ કરવાનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે.એક બોલીવૂડ એકટરની પત્ની માટે ડ્રાઇવર તરીકે કામ કરનાર કુશાલે આ મહિલા સાથે વિવાહેતર સબંધ હતા. કુશાલેને હોટલના એક રૂમમાં છુપાવી દીધો હતો.

 

(10:01 pm IST)