Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઉતરપ્રદેશમાં ફેસબુક પર અપલોડ શિમલાના ફોટો દ્વારા વોન્ટેડ અપરાધ સુધી પહોંચી યૂપી પોલીસ

મેરઠ (ઉતરપ્રદેશ) માં પોલીસએ રૂ. પ૦૦૦ ના ઇનામી અપરાધી હાજી સઇદની ધરપકડ કરી છે. કોઇએ સીમલા ફરવા ગયેલા સઇદની પાક પર બેઠેલ તસ્વીર ફેસબુક પર અપલોડની હતી જેના મારફત પોલીસ એના સુધી પહોંચી પણ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. સઇદની પછી મેરઠમાંથી ધરપકડ કરાઇ.

(10:00 pm IST)