Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

તિલક અને ભભુતિ લગાવીને શ્રીલંકાથી અડધો ડઝન આતંકી તામિલનાડૂમાં ઘુસ્યા

નવી દિલ્હીઃ તામીલનાડુમાં આતંકી હુમલો થવાના સિંગ્નલો મળતા મહત્તમ એલર્ટ પ્રવર્તી રહેલ છે. શ્રીલંકાથી ૬ ત્રાસવાદીઓ તામીલનાડુમાં ઘુસ્યા હોવાના હેવાલોને પગલે કોઇમ્બતુરમાં હાઇ એલર્ટ જાહેર થયેલ છે. દરિયાઇ માર્ગે શ્રીલંકાથી આ સુસાઇટ બોમ્બરો હોવાનું મનાતા આતંકીઓ ઘુસ્યાનું મનાય છે. આ ત્રાસવાદીઓ મુશ્લિમ છે પરંતુ તેઓએ હિંદુની જેમ વેશભુષા ધારણ કરી છે. તેઓએ તિલક અને ભભૂત લગાવી છે. ચેન્નઇ સહિત સમગ્ર રાજયને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યું છે.

(1:34 pm IST)