Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

દિલ્લીમાં હિંસક થયો રવિદાસ મંદિરના પ્રદર્શનનો મામલોઃ ભીમ આર્મી ચીફ સહિત ૯૦ ની ધરપકડ

         દિલ્લીના તુગલકાબાદમાં પ્રશાસન દ્વારા રવિદાસ મંદિર પાડવા વિરૂદ્ધનુ પ્રદર્શન બુધવારે રાતથી હિંસક બની ગયુ અને પ્રદર્શનકારીઓએ ઘણા વાહનોમાં તોફફોડ કરી અને આગ પણ લગાડી.

         પોલીસએ કહ્યું શાંતિ બનાવી રાખવાની અપીલ હોવા છતાં થોડા લોકોએ પોલીસ પર પથ્થરબાજી અને હુમલો કર્યો હતો.

         પોલીસે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ સહિત ૯૦ લોકોની ધરપકડ કરી છે.

 

(12:03 am IST)
  • સેહવાગની જેમ રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનર ટ્રાય કરવો જોઈએ : ગાંગુલી access_time 1:24 pm IST

  • તામિલનાડુના રસ્તે આતંકીઓ ઘૂસ્યાની આશંકા : દક્ષિણ ભારતમાં હાઇએલર્ટ :તિરુપતિ તિરુમાલામાં હાઇએલર્ટ પર : શ્રીલંકાથી તામિલનાડુના રસ્તે ભારતમાં પાકિસ્તાની આતંકીઓ ઘુસ્યાનાં હવાલે દક્ષિણ ભારતમાં હાઇએલર્ટ : તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એલર્ટ : સઘન સુરક્ષા ગોઠવાઈ : ઠેર ઠેર વાહનોની તપાસ શરૂ access_time 1:02 am IST

  • પડયા ઉપર પાટુ!!! : મહિસાગર કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચરમસીમાએઃ સત્તા ગુમાવી : મહિસાગર કોંગ્રેસનો અંદરૂની ઝઘડો ચરમસીમાએ છે તાલુકા પંચાયતના ૧૪ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મુકી છે જેમા ૮ ભાજપના છે અને ૫ કોંગ્રેસના પોતાના સદસ્યો છે. વિખવાદ મોટેપાયે સર્જતા ભાજપને ભાવતુ જડી ગયું અને કોંગ્રેસે તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રમુખ જીવીબેન ઉપરાંત ઉપપ્રમુખ અને ૪ સભ્યો ગેરહાજર રહેલ. આ પૂર્વ જીવીબેને પક્ષપલ્ટો કરતા કોંગ્રેસ સત્તા ઉપર આવેલ access_time 2:53 pm IST