Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બધી ૪૧ ઓર્ડનેંસ ફેકટરીઓના ૮૦૦૦૦ કર્મચારીઓ એક મહિનાની હડતાળ પર

સરકાર દ્વારા પ્રસ્તાવિત કોર્પોરેટાઇઝેશન અને ખાનગીકરણના વિરોધમાં દેશભરની બધી જ ૪૧ ઓર્ડેનંસ ફેકટરીઓના ૮૦૦૦૦ કર્મચારીઓ એક મહિનાની હડતાળ પર ચાલ્યા ગયા છે.

        જયારે રક્ષામંત્રાલયનું કહેવું છે કે આ ફેકટરીઓના ઉત્પાદનોના ભાવ ઉંચ અને ગુણવતા હલ્કી હોય છે અને કોર્પોરેટસ આવવાથી તેની નીપુણતા વધશે અને આયાત પર નિર્ભરતા ઓછી થશે.

(11:36 pm IST)