Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કોંગ્રેસ નેતા ચિદંબરમના ચરિત્રહનન માટે ઇડી અને સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે સરકારઃ સાંસદ રાહુલ ગાંધીની સટાસટી

કોંગ્રેસ નેતા અને વાયનાડ (કેરલ) ના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારના કહ્યું કે કેન્દ્ર સરકાર કોંગ્રેસ નેતા પી. ચીદંબરમને ચરિત્રહનન કરવા માટે પ્રવર્તન નિર્દેશાલય(ઇડી) સીબીઆઇ અને મિડીયાનો ઉપયોગ કરી રહી છે.

એમણે આગળ કહ્યું હુ સતાના આ શરમજનક દૂરઉપયોગની સખ્તમાં સખ્ત રીતે નીંદા કરૂ છુ. ઇડીએ ચિદંબરમ સામે લુકઆઉટ નોટીસ જારી કરેલ છે.

(12:00 am IST)