Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમેરીકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો

૨૪ કલાકમાં સૌથી વધુ કેસ અમેરીકામાં ૬૦૬૯૬ નોંધાયા : ૩૭૪ લોકોએ જીવ ગુમાવ્યો : ત્યારબાદ બ્રાઝીલમાં ૪૯૬૦૩ કેસ

ઈન્ડોનેશિયામાં ૪૯૫૦૯ કેસ સાથે ત્રીજા ક્રમે : ચોથા ક્રમે યુકેમાં ૩૯૯૦૬ કેસ : ત્યારબાદ પાંચમાં ક્રમે ભારત ૩૫૩૪૨ કેસ : ફ્રાન્સ ૨૧૯૦૯ કેસ : ઈટલી ૫૦૫૭ કેસ : સાઉદી અરેબીયા ૧૧૬૨ કેસ : ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ફૂંફાડો વધ્યો નવા ૧૫૭ કેસ : હોંગકોંગમાં ફરી એક વખત ૧ નવો કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૪૨,૩૪,૧૭,૦૩૦એ પહોંચ્યુ : યુકેમાં વેકસીનેશનનો પહેલો ડોઝ ૬૯.૫૨% લોકોને અપાઈ ચૂકયો છે અને બીજો ડોઝ ૫૪.૭૭% લોકોને અપાઈ ચૂકયો છે

યુએસએ      :     ૬૦,૬૯૬ નવા કેસો

બ્રાઝિલ        :     ૪૯,૬૦૩ નવા કેસો

ઇન્ડોનેશિયા   :     ૪૯,૫૦૯ નવા કેસ

યુકે            :     ૩૯,૯૦૬ નવા કેસ

ભારત         :     ૩૫,૩૪૨ નવા કેસ

રશિયા        :     ૨૪,૪૭૧ નવા કેસ

ફ્રાંસ           :     ૨૧,૯૦૯ નવા કેસ

ઇટાલી        :     ૫,૦૫૭ નવા કેસ

જાપાન        :     ૪,૯૪૩ નવા કેસ

જર્મની        :     ૧,૯૯૮ નવા કેસ

દક્ષિણ કોરિયા :     ૧,૮૩૮ નવા કેસ

શ્રીલંકા        :     ૧,૭૨૧ નવા કેસ

યુએઈ         :     ૧,૫૪૭ નવા કેસ

સાઉદી અરેબિયા    :     ૧,૧૬૨ નવો કેસ

કેનેડા         :     ૩૮૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૧૫૭ નવા કેસ

ચીન          :     ૫૦ નવા કેસ

હોંગકોંગ      :     ૦૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૩૫ હજારથી વધુ નવા કેસ અને ૪૮૩ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩૫,૩૪૨ કેસો

નવા મૃત્યુ     :    ૪૮૩

સાજા થયા     :    ૩૮,૭૪૦

કુલ કોરોના કેસો    :     ૩,૧૨,૯૩,૦૬૨

એકટીવ કેસો   :    ૪,૦૫,૫૧૩

કુલ સાજા થયા     :     ૩,૦૪,૬૮,૦૭૯

કુલ મૃત્યુ       :    ૪,૧૯,૪૭૦

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૬,૬૮,૫૬૧

કુલ ટેસ્ટ       :    ૪૫,૨૯,૩૯,૫૪૫

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૪૨,૩૪,૧૭,૦૩૦

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૬૦,૬૯૬

હોસ્પિટલમાં    :    ૩૧,૦૬૯

આઈસીયુમાં   :    ૭,૮૬૯

નવા મૃત્યુ     :    ૩૭૪

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૫૬.૩૭%

બીજો ડોઝ     :    ૪૮.૮૩%

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૩૯,૯૦૬

હોસ્પિટલમાં    :    ૪,૯૯૦

આઈસીયુમાં   :    ૭૦૬

નવા મૃત્યુ     :    ૮૪

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૬૯.૫૨%

બીજો ડોઝ     :    ૫૪.૭૭%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૫૨,૧૦,૭૩૪  કેસો

ભારત       :     ૩,૧૨,૯૩,૦૬૨ કેસો

બ્રાઝીલ     :     ૧,૯૫,૨૪,૦૯૨ કેસો

દેશમાં બીજી લહેરનો કહેર થોડો શાંત પડ્યો : પોઝીટીવીટી રેટ હાલમાં ૨.૧૪% અને રીકવરી રેટ ૯૭.૩૬%: સતત ૩૨માં દિવસે દૈનિક પોઝીટીવીટી રેટ ૩%થી નીચે રહ્યો છે

સૌથી વધુ ૧૨૮૧૮ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૭૩૦૨ કેસ : ઓડીશા ૧૯૪૮ કેસ : તામિલનાડુ ૧૮૭૨ કેસ : આંધ્રપ્રદેશ ૧૮૪૩ કેસ : મણીપુર ૯૨૮ કેસ : તેલંગણા ૬૪૮ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૮૬ કેસ : સિક્કીમ ૨૯૪ કેસ : હિમાચલ પ્રદેશ ૧૧૫ કેસ : જમ્મુ કાશ્મીર ૮૪ કેસ : હૈદ્રાબાદ ૮૨ કેસ : નાગાલેન્ડ ૮૧ કેસ : બિહાર ૬૧ કેસ : ઉત્તરાખંડ ૫૬ કેસ : ગુજરાત ૩૪ કેસ : હરિયાણા ૨૫ કેસ : મધ્યપ્રદેશ ૧૭ કેસ : જયપુર ૫ કેસ : ગુડગાંવ ૪ કેસ : ચંદીગઢ ૨ અને રાજકોટમાં ૧ નવો કેસ

કેરળ         :   ૧૨,૮૧૮

મહારાષ્ટ્ર     :   ૭,૩૦૨

ઓડિશા      :   ૧,૯૪૮

તમિલનાડુ   :   ૧,૮૭૨

આંધ્રપ્રદેશ   :   ૧,૮૪૩

આસામ      :   ૧,૭૯૬

કર્ણાટક       :   ૧,૬૫૩

મણિપુર      :   ૯૨૮

પશ્ચિમ બંગાળ   :        ૭૯૩

તેલંગાણા    :   ૬૪૮

મિઝોરમ     :   ૬૨૫

મેઘાલય     :   ૫૧૩

અરૂણાચલ પ્રદેશ :        ૪૮૬

બેંગ્લોર       :   ૪૧૮

મુંબઇ        :   ૩૯૨

સિક્કિમ      :   ૨૯૪

છત્તીસગઢ   :   ૨૧૭

ચેન્નાઈ       :   ૧૩૩

હિમાચલ પ્રદેશ  :        ૧૧૫

ગોવા        :   ૯૭

દિલ્હી        :   ૯૪

જમ્મુ કાશ્મીર :   ૮૪

હૈદરાબાદ    :   ૮૨

નાગાલેન્ડ    :   ૮૧

પંજાબ       :   ૬૯

પુડ્ડુચેરી       :   ૬૮

બિહાર        :   ૬૧

કોલકાતા     :   ૫૭

ઉત્તરાખંડ     :   ૫૬

ઉત્તરપ્રદેશ   :   ૫૨

ગુજરાત      :   ૩૪

રાજસ્થાન    :   ૨૫

હરિયાણા     :   ૨૫

ઝારખંડ      :   ૨૨

મધ્યપ્રદેશ   :   ૧૭

વડોદરા      :   ૦૭

જયપુર       :   ૦૫

અમદાવાદ   :   ૦૫

સુરત        :   ૦૫

ગુડગાંવ      :   ૦૪

લખનૌ       :   ૦૩

ચંદીગઢ      :   ૦૨

રાજકોટ      :   ૦૧

(2:54 pm IST)