Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મુકેશ અંબાણીના જમાઇ આનંદ પીરામલએ સ્નેપડીલમાં કર્યુ રોકાણ

         ભારતના સૌથી ધનવાન વ્યકિત મુકેશ અંબાણીના જમાઇ અને પીરામલ ગ્રુપના કાર્યકારી નિર્દેશક આનંદ પીરામલએ ઇ-કોમર્સ કંપની સ્નેપડીલમાં વ્યકિતગત રીતે રોકાણ કર્યુ છે.

         જો કે રોકાણની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલમાં જ સ્નેપડીલએ ર૦૧૮-૧૯ માં પોતાનો કુલ રાજસ્વ લગભગ ૭૩ ટકા વધવા અને ઘટ ૭૧ ટકા ઓછી હોવાની જાણકારી આપી હતી.

(12:29 am IST)