Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

લખનૌમાં માતાએ ૩ માસના બાળકને હોસ્પિટલના ચોથા માળેથી નીચે ફેંકયું: બાળકનુ મૃત્યુ થયું

              લખનૌમાં એક મહિલા દ્વારા પોતાના ત્રણ માસના બાળકને કિ઼ગ જોર્જ હોસ્પિટલના ચોથા માળેથી ફેંકવાનો મામલો સામે આવ્યો છે જેમાં બાળકનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતુ.

         મહિલાના પતિએ મામલો દાખલ કરાવતા કહ્યું છે કે પત્ની બાળકની સતત ચાલી રહેલી લિવરની બીમારીથી પરેશાન થઇ ગઇ હતી.

         માતાએ બાળક ગૂમ થવાની ખોટી વાતો પણ ફેલાવી હતી. સીસીટીવી કુટેજથી મામલો સામે આવ્યો.

(11:58 pm IST)