Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજસ્થાનના મંત્રી દ્વારા ગાયને જાનવર બતાવવા પર બીજેપી ધારાસભ્યએ કરી નિંદા

         રાજસ્થાનના મંત્રી શાંતિકુમાર ધારીવાલ દ્વારા ગાયને જાનવર બતાવવા પર બીજેપી ધારાસભ્ય વાસુદેવ દેવાનાણીએ એમની નિંદા કરી છે.

         દેવનાણીએ કહ્યું ગાય માતા માનવામાં આવે છે અને ધારીવાલના નિવેદનથી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ધારીવાલએ કહ્યું હતુ કે ગાય ખુબ જ ઉપયોગી જાનવર છે પણ તેની પૂજા કરવાનો કોઇ અર્થ નથી.

         બીજેપી ધારાસભ્ય વાસુદેવ દેવનાણીએ કહ્યું દેશમાં ગાય માતાની જેમ પુજાય છે.

(11:58 pm IST)