Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કાલે જુનાગઢમાં વિજયભાઇ રૂપાણી અને જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં વિજય સરઘસ

જુનાગઢ, તા. ર૩ : જૂનાગઢમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આવતીકાલે જૂનાગઢ જશે. આભાર વિધિ સભા પછી વિજય સરદ્યસ પણ કાઢવામાં આવશે. જે માટે જૂનાગઢ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

 

(4:34 pm IST)