Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જૂનાગઢ કોર્પોરેશન ચૂંટણીના વોર્ડવાઇઝ વિજેતા ઉમેદવારોઃ ભાજપમાં ખુશી, કોંગ્રેસમાં સન્નાટો

જૂનાગઢઃ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા સર્વત્ર ખુશાલી છવાઇ ગઇ છે, અને કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. ઉપરોક્ત તસવીરોમાં વોર્ડ વાઇઝ વિજેતા ઉમેદવારો તથા અન્ય તસવીરોમાવં ભાજપના મેયર પદના ઉમેદવારો ધિરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા સહિત ભાજપના આગેવાનો કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(3:44 pm IST)