Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પુનાના ર૮ વર્ષીય એન્જીનીયરએ કહ્યું હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગુ છ

રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યા પછી પુના નિવાસી ર૮ વર્ષીય ગજાનંદ હોસલેએ કહ્યું છે કે તે આ પદ માટે નામાંકન ભરવા માગે છે.

     બેંગ્લૂરૂમાં ઇલેકટ્રોનીકસ એન્જીનીયર અને ગેર રાજનીતિક પૃષ્ઠભૂમિના હોસલેએ કહ્યું છે કે તે એમની પાસે બ્લુ પ્રિન્ટ  છે અને તે પાર્ટીને વર્તમાન સંકટોથી ઉગારી શકે છે. 

(8:53 am IST)