Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

તસ્વીર જાહેર પણ 100 રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવતા લાગશે 1 વર્ષ

નવી દિલ્હી :રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ 100 રૂપિયાની નવી નોટની પહેલી તસવીર તો જાહેર કરી દીધી છે, પરંતુ માર્કેટમાં આ નોટને આવતાં લગભગ 1 વર્ષ લાગશે. જોકે એટીએમને 100 રૂપિયાના નોટ લાયક બનાવવામાં કંપનીને દેશના 2.4 લાખ મશીનોને રિકૈલિબ્રેટ કરવા પડશે. એટીએમ ઓપરેશન ઇંડસ્ટ્રીના અનુસાર નવી નોટોના લીધે તેના પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એટલા માટે નોટને બજારમાં આવતાં સમય લાગશે

(1:14 am IST)