Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ચેન્નાઇમાં લાંચ નહિ આપતા પોલીસે ફટકાર્યો, ફેસબુકમાં વ્યક્ત કરી વ્યથા

 

ચેન્નાઈમાં 19 જૂલાઈએ હારૂન સૈત નામનો મુસ્લિમ યુવક પોતાના મિત્રના લગ્નના રિસેપ્શનમાંથી રાતના લગભગ 11:30 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન એક સબ ઇન્સ્પેક્ટરે તેને ચેકિંગ માટે રોકી લાઈચન્સ બતાવવા જણવ્યુ હતુ. બાદમાં તેની પાસે લાંચ માંગી. તે માટે યુવકે ઈનકાર કરતા પોલીસે તેને ફટકર્યો હતો. યુવાને વ્યથા સોશિયલ વેબસાઇટ ફેસબુક પર શેયર કરી હતી.

(1:07 am IST)