Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાફેલ ડીલ મુદ્દે પીએમ વિરુદ્ધ કોંગ્રેસ વિશેષાધિકાર હનન નોટિસ આપશે

 

નવી દિલ્હી :રાફેલ ડીલ પર કેન્દ્રની મોદી સરકાર અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી છે. કોંગ્રેસ તરફથી સતત મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડિલનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર બાદમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે જોરદાર જવાબ પણ આપ્યો હતો. તેમ છતાં પણ કોંગ્રેસ મુદ્દો છોડવા માટે તૈયાર નથી.

(1:01 am IST)