Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મધ્યપ્રદેશના મોરવા પ્રાંતમાં મોબ લિંચિંગ મામલે અફવાહે મહિલાનો જીવ લીધો:12 લોકોની ધરપકડ

 

ભોપાલ :મધ્યપ્રદેશના મોરવા પ્રાંતમાં થયેલી મોબ લિંચિંગ મામલે પોલીસે સોમવારે 12 લોકોની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લાના મોરવા પ્રાંતમાં ગયા અઠવાડિયે શનિવારે બાળક ચોરીની અફવાહમાં ભીડે એક મહિલાની મારી મારીને હત્યા કરી નાખી. ડિસ્ટ્રિક એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકોએ ફક્ત એક અફવાહના આધારે મહિલાની હત્યા કરી નાખીહતી .

(11:38 pm IST)