Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

તમે નફરતના વેપારી : અવલર લિંચિંગ મામલે રાહુલ ગાંધી સામે પિયુષ ગોયલનો વળતો પ્રહાર

 

નવી દિલ્હી :અવલર લિંચિંગ મામલે રાજકારણ ગરમાયુ છે. ઘટના બાદ રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કરતા ટ્વિટ કરતા કહ્યુ કે, મોદીનું ક્રૂર ન્યૂ ઇન્ડિયા છે, જ્યાં માનવતાને બદલે નફરત જોવા મળી છે. જેના જવાબમાં પિયુષ ગોયલે ટ્વિટ કરી રાહુલ ગાંધીને દરેક મુદ્દા પર જંપ લગાવવાનું છોડવા જણવ્યુ હતું  તેણે કહ્યુ કે તમે સમાજને વહેંચવાનું કામ કરો છો. નફરતના વેપારી છો

(11:31 pm IST)