Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બેન્ગલોરમાં રેકોર્ડબ્રેક કોટનની થેલી

પ્લાસ્ટિકને બદલે કપડાની બનેલી થેલીનો ઉપયોગ કરવા તેમ જ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા બેન્ગલોરનાં અનુરાધા અને તેમના પુત્ર વિનયે ૬૦૦ ચોરસ મીટરની મહાકાય કોટન બેગ તૈયાર કરી છે. આ થેલીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે એ માટે ગઇ કાલે બેન્ગલોરના એક બિલ્ડિંગ પર લટકાવવામાં આવી હતી.

(4:07 pm IST)