Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

મહારાષ્‍ટ્રના સાઇબર ડિપાર્ટમેન્‍ટએ ચીન દ્વારા મોટા સાઇબર હુમલાને લઇ ચેતવણી જારી કરી

મુંબઇઃ મહારાષ્‍ટ્ર સાઇબર વિભાગ ચીની સાઇબર હુમલાખોર મોટા પાયે ફિશિંગ હુમલાની યોજના બનાવી રહ્યુ છે. આ બારામા વોર્નિંગ એડવાઇઝરી જારી કરી.

(11:25 pm IST)