Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

લશ્કર-એ-તોયબાનું ઓનલાઈન મેગેઝીન 'વાઇથ' શરૂ, સેના- સુરક્ષાબળોને ધમકી

મેગેઝીનમાં પ્રવકતા અબ્દુલ્લા ગકઝનવીનો ઈન્ટરવ્યુ મુકાયો

શ્રીનગર :પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ પોતાનું ઓનલાઈન મેગેઝીન ચાલુ કર્યુ છે. લશ્કરે આ મેગેઝીન દ્વારા ધમકી પણ આપી છે કે વર્ષ 2018 ભારતીય સેના અને સુરક્ષબળો માટે જમ્મુ કાશ્મીરમાં વધુ મુશ્કેલ થવાનું છે

  જાણવા મળ્યા મુજબ . લશ્કરના આ મેગેઝીનનું નામ 'વાઈથ' છે અને આ મેગેઝીનમાં પ્રવકતા અબ્દુલ્લા ગકઝનવીનો ઈન્ટરવ્યુ પણ મૂકવામાં આવ્યો છે.

(11:33 am IST)