Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઉત્તર કોરીયામાં સ્‍થિતિ જૈસે થે : ૧.૭૨ લાખ કેસો સામે આવ્‍યા : ત્‍યારબાદ તાઈવાનમાં કેસોમાં ઉછાળો ૭૯૪૮૭ કેસઃ ભારતમાં કોરોનાની સ્‍થિતિ યથાવતઃ ૨૦૨૨ કેસ : અમેરીકામાં કુલ કોરોના કેસનો આંક ૮,૫૦,૦૪,૪૩૮એ પહોંચ્‍યો

ઓસ્‍ટ્રેલિયામાં ૩૮૫૧૪ કેસો : જાપાનમાં ૩૪૯૫૭ કેસો : દક્ષિણ કોરીયામાં ૧૯૨૯૮ કેસ : બ્રાઝીલમાં ૧૧૧૯૨ કેસ : થાઈલેન્‍ડ - રશિયા - ટેકસાસમાં ૪ હજારથી વધુ કેસો : ન્‍યુજર્સી - જર્મની - દક્ષિણ આફ્રિકામાં ૩ હજારથી વધુ કેસો : કેનેડામાં ૧૦૫૨ કેસ : સાઉદી અરેબીયામાં ૪૬૭ કેસ : યુએઈમાં ૩૬૪ કેસ : બેઈજીંગમાં ૯૯ કેસ : પોલેન્‍ડમાં ૯૫ નવા કેસો સામે આવ્‍યા

ઉત્તર કોરિયા :    ૧,૭૨,૧૦૩ નવા કેસો

તાઈવાન     :    ૭૯,૪૮૭ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા   :    ૩૮,૫૧૪ નવા કેસો

જાપાન       :    ૩૪,૯૫૭ નવા કેસો

યુએસએ     :    ૨૧,૨૧૬ નવા કેસો

દક્ષિણ કોરિયા     :     ૧૯,૨૯૮ નવા કેસો

ઇટાલી       :    ૧૭,૭૪૪ નવા કેસો

ફ્રાન્‍સ         :    ૧૬,૯૬૫ નવા કેસો

બ્રાઝિલ      :    ૧૧,૧૯૨ નવા કેસો

ન્‍યુ યોર્ક      :    ૮,૨૦૦ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ    :    ૫,૦૫૮ નવા કેસો

થાઈલેન્‍ડ     :    ૪,૭૩૯ નવા કેસો

રશિયા       :    ૪,૭૧૦ નવા કેસો

ટેક્‍સાસ       :    ૪,૬૨૧ નવા કેસો

ન્‍યુ જર્સી     :    ૩,૯૨૭ નવા કેસો

જર્મની       :    ૩,૩૦૦ નવા કેસો

દક્ષિણ આફ્રિકા    :     ૩,૨૨૦ નવા કેસો

સિંગાપોર     :    ૨,૮૨૭ નવા કેસો

ભારત        :    ૨,૦૨૨ નવા કેસો

કેનેડા        :    ૧,૦૫૨ નવા કેસો

ચીન         :    ૮૦૨ નવા કેસો

શાંઘાઈ       :    ૫૫૮ નવા કેસો

સાઉદી અરેબિયા  :     ૪૬૭ નવા કેસો

યુએઈ        :    ૩૬૪ નવા કેસો

હોંગકોંગ     :    ૨૩૭ નવા કેસો

બેઇજિંગ     :    ૯૯ નવા કેસો

પોલેન્‍ડ       :   ૯૫ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૨૨ કેસ નોંધાયા

નવા કેસો     :   ૨,૦૨૨ કેસો

નવા મૃત્‍યુ    :   ૪૬

કુલ કોરોના કેસો :      ૪,૩૧,૩૮,૩૯૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા     :   ૮,૫૦,૦૪,૪૩૮ કેસો

ભારત        :   ૪,૩૧,૩૮,૩૯૩ કેસો

બ્રાઝીલ       :   ૩,૦૭,૯૧,૨૨૦ કેસો

(3:32 pm IST)