Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કાશ્મીરમાં રવિવારે ઈદની ઉજવણી, જ્યારે બિજે બધે સોમવારે મનાવાશે ઈદ ઉલ ફિત્ર

સોમવારે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારી અને ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તી મુકરમે જાહેરાત કરી હતી કે દેશમાં ક્યાંય પણ ચંદ્ર દર્શન થવાનું ચિન્હ નથી. તો ઈદ ઉલ ફિત્ર સોમવારે રહેશે. પરંતુ કાશ્મીરમાં રવિવારે ઈદની ઉજવણી કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે 'ચાંદ ખીણમાં દેખાયો છે અને સ્થાનિક મસ્જિદે જાહેરાત કરી છે કે આવતીકાલે (રવિવારે) ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવશે. આપ સૌને ઈદની શુભકામનાઓ.'

કાશ્મીરમાં રવિવારે ઈદની ઉજવણી, જ્યારે બિજે બધે સોમવારે મનાવાશે ઈદ ઉલ ફિત્ર : સોમવારે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારી અને ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તી મુકરમે જાહેરાત કરી હતી કે દેશમાં ક્યાંય પણ ચંદ્ર દર્શન થવાનું ચિન્હ નથી. તો ઈદ ઉલ ફિત્ર સોમવારે રહેશે. પરંતુ કાશ્મીરમાં રવિવારે ઈદની ઉજવણી કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે 'ચાંદ ખીણમાં દેખાયો છે અને સ્થાનિક મસ્જિદે જાહેરાત કરી છે કે આવતીકાલે (રવિવારે) ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવશે. આપ સૌને ઈદની શુભકામનાઓ.'

(1:29 am IST)