Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોનાને લઇ હાઇએલર્ટ પર રાજસ્થાન સરકાર : એરપોર્ટ પર સુવિધાજનક સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગની વ્યવસ્થા

જયપુર : રાજસ્થાન સરકાર હવાઇ માર્ગથી રાજયમાં આવવા વાળા પ્રવાસીઓને લઇ હાઇએલર્ટ પર છે મુખ્યમંત્રી અશોક ગહલોત આ બાબત બધા સંબંધિત જિલ્લા કલેકટરોને નિર્દેશ આપ્યો છે કે બધા પ્રકારની પર્યાપ્ત વ્યવસ્થા અનિશ્ચિત કરે.

એમણે કહ્યું કે જયપુર, જોધપુર, જેસલમેર, બિકાનેર અને ઉદયપુર આ પાંચ વિમાની મથક પર વિભિન્ન ભાગોમાંથી આવવા વાળા પ્રવાસીઓને ધ્યાને લઇ કવોરોન્ટાઇન સેન્ટરમાં વ્યાપક વ્યવસ્થા કરવામાં આવે. રાજસ્થાન સરકારએ સુવિધાજનક સ્કીનીંગ, ટેસ્ટીંગ અને લોકોને અહીંથી આરામથી બહાર નીકળવાના બધા જ આવશ્યક કદમ ઉઠાવ્યા છે.

(9:53 pm IST)