Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોનાનો રોજગારી ઉપર ફુંફાડોઃ રીટેલ, રીયલ એસ્ટેટ અને ટ્રાવેલ્સ સેકટરમાં સૌથી વધુ નોકરીઓ ગઇ

કોરોના મહામારીના કારણે ટેકનોલોજી, બેકીંગ જેવા કેટલાક સેકટરોને છોડી તો લગભગ દરેક ક્ષેત્રના લોકો ઉપર નોકરી ગુમાવવાનો ભય તોળાય રહયો છે. રીટેલ અને ટુર-ટ્રાવેલ્સ જેવા સેકટરોમાં સૌથી વધુ માર પડયો છે. ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોરોના પછી ૩ લાખથી વધુ નોકરીઓ ચાલી ગઇ છે.

આ સેકટરોમાં સૌથી વધુ નોકરી જવાનો ભય

(2:41 pm IST)
  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST

  • આડેધડ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કરોડો લોકોને આર્થિક નુકશાન થયું છે : લોકડાઉનનો હેતુ બર આવ્યો નથી : સંક્રમણ ઘટવાને બદલે વધ્યું છે : 22 વિપક્ષોની બેઠકમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીનું મંતવ્ય access_time 12:28 pm IST

  • આજે પ્રચંડ હિટવેવની હવામાનની ચેતવણીઃ ભારતીય હવામાન તંત્ર રાજસ્થાન, એમપી, તેલગણા, આંધ્ર અને ઉ.પ્ર. પ્રચંડ હિટવેવની ચેતવણી આપી છે. આંધ્રમાં ૪૪થી ૪૮ ડિગ્રી સુધી તાપમાન જવા ભીતી દર્શાવી છે. access_time 10:26 am IST