Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ઝી ટીવીના જીતેન્દ્ર શર્માને કોરોના વળગ્યો ઝી ટીવીના

ક્રાઇમ અને ઇન્વેસ્ટીશન વિભાગના એડીટર શ્રી જીતેન્દ્ર શર્માને કોરોના પોઝિટીવ આવેલ છે. તેમણે ટવીટર ઉપર લખ્યું છે કે સલામત રહેવા લાખ કોશિષ છતાં કોરોના મને ડંખી ગયો છે. તેઓ હોમ કોરન્ટાઇન હતા પરંતુ હવે ગાઝીયાબાદ કલેકટરની કોરન્ટાઇન ફેસીલીટીમાં ફેરવાયા છે. તેમની તબીયત સારી છે.

(11:42 am IST)