Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ,ભરતભાઈ કાંબલીયાના પુત્ર આનંદ આંબલીયાનું અમેરિકામાં કોરોનાથી નિધન

 

જુનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયા અને જુનાગઢના કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ આંબલીયાનું અમેરિકા ખાતે કોરોના બીમારીને લીધે દુઃખદ અવસાન થયેલ છે.

  કોરોનાએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે અમેરિકાના હાહાકાર મચાવ્યો છે ત્યારે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયા અને જુનાગઢના કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ આંબલીયાનું કોરોનાથી અમેરિકામાં નિધન થતા શોકની લાગણી ફેલાઈ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે પ્રાર્થના.

(8:39 am IST)