Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અનિલ અંબાણીને વધુ એક ફટકો: ચીનની ૩ બેન્કોને અબજો રૂપિયા ચૂકવવા આદેશ

લંડનઃ યુકેની એક અદાલતે શુક્રવારે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને 21 દિવસની અંદર લોન કરારના ભાગરૂપે ચાઇનાની ત્રણ બેન્કોને આશરે 717 મિલિયન ડોલર(5446 કરોડ રૂપિયા) ચૂકવી આપવા આદેશ આપ્યો છે.તેમ  ઇકોનોમિક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે

(12:01 am IST)