Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના વાયરસની રસી માટેની ટ્રાયલ બીજા તબક્કામાં પ્રવેશી : ખૂબ જ ઉત્સાહ પ્રેરક પરિણામો

 

નવી દિલ્હી : Oxford દ્વારા ચૂકી છે. જેમાં 10,000 થી વધુ પુખ્ત વયના લોકો અને બાળકો પર રસીની આજમાઈસ થશે. રસી ટ્રાયલ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે, પરિણામો સારા છે પ્રથમ તબક્કામાં એક હજારથી વધુ  પુરુષોને ઇમ્યુનાઇઝડ કરવામાં આવ્યા. બીજા તબક્કામાં વિવિડ વયજૂથના 10,260 લોકો જોડાશે. જેમાં ૭૦ વર્ષથી વધુ વયના, 56 થી ૬૯ વર્ષની વયના અને પાંચથી બાર વર્ષની વયના, એમ ત્રણ જૂથ નો સમાવેશ થાય છે.

(11:58 pm IST)
  • જમ્મુમાં ભારે બરફવર્ષા બાદ ૪૧.૫ જેટલી જોરદાર ગરમીનો કહેર : આ વર્ષે રેકોર્ડબ્રેક બરફવર્ષા બાદ જમ્મુમાં હવે ગરમી કહેર વરસાવી રહી છેઃ જમ્મુમાં શુક્રવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી અને લઘુતમ ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ હોવાનું હવામાન ખાતાએ જણાવેલઃ હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે મે ના અંત સુધીમાં જમ્મુમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે access_time 3:25 pm IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST

  • પાકિસ્તાનમાં વિમાની દુર્ઘટનાથી ભારતના વડાપ્રધાન શ્રી મોદી દ્રવિત : એકસો જેટલા નિર્દોષ નાગરિકોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું : ઇજાગ્રસ્તો સાજા થાય તે માટે દુવા માંગી access_time 12:15 pm IST