Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

પીએમએ ર૦ લાખ કરોડના પેકેજનું એલાન કર્યું: આ એક ક્રૂર મજાક બન્‍યું: સોનિયા ગાંધીની સટાસટી

વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વિડીયો કોન્‍ફ્રેંસિંગમાં કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે બધા મોટા અર્થશાષાીઓએ કહ્યું કે મોટા ફિસ્‍કલ સ્‍ટિમુલ્‍સની જરૂરત છે. પીએમએ ર૦ લાખ કરોના પેકેજનું એલાન કર્યું અને નાણામંત્રીએ પ દિવસમાં એને સમજાવ્‍યું આ એક ક્રૂર મજાક બની ગયું છે.

(12:00 am IST)