Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કાશીના જ્યોતિષિએ કોરોનાને લઇ કરી મોટી ભવિષયવાણીઃ શનિ જયંતિ પર, ૯૭૨ વર્ષ પછી બન્યો આ સંયોગ-મહામારીમા ઘટાડો નોંધાયો

દેશમાં કોરોના લોકડાઉન વચ્ચે વારાણસીના જયોતિષિઓએ કોરોનાને લઇ મોટી ભવિષય વાણી કરી છે આજ રરમે છે યાની શનિ જયંતિ છે જયોતિષિઓએ ૯૭૨ વર્ષ પછી શનિ જયંતિ પર બની રહેલ વિશેષ સંયોગ બારામા બતાવ્યુ છે.

જયોતિષિઓના મુતાબિક શનિ જયંતિ પર ચાર ગ્રહ એક રાશિમાં રહેશે માનવામા આવે છે કે આ સંયોગથી રરમે શનિ જયંતિ પછી કોરોના મહામારીમાં ઘટાડો થઇ શકે છે.

(12:00 am IST)
  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST

  • અમદાવાદ કન્ટ્રોલરૂમના ૮ પોલીસ કર્મચારીને એકસાથે કોરોના વળગ્યો : પોલીસ માટે ચોંકાવનારા અહેવાલો : શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં ચિંતાની લાગણી પ્રસરી : એક જ શિફટમાં આ આઠે આઠ પોલીસો કામ કરતા હતા access_time 12:39 pm IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6663કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1, 31,423 કેસ નોંધાયા : 73,162 એક્ટિવ કેસ : 54,385 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3868 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 26080 કેસ અને તામિલનાડુમાં 759 કેસ વધ્યા :દિલ્હીમાં 591 નવા કેસ નોંધાયા access_time 12:39 am IST