Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના મહાસંગ્રામઃ રાજસ્થાનમાં કોરોનાના ૧૫૦ નવા કેસ નોંધાયા એકનુ મોત થયુ

જયપુરઃ રાજસ્થાનમાં આજ કોરોના વાયરસના ૧૫૦ કેસ નોંધાયા છે. અને એકનુ મોત થયુ છે. રાજયમાં કોરોના પોઝીટવ કેસોની કુલ સંખ્યા હવે ૬૩૭૭ છે આમા ૧૫૨ મોત, ૩૫૬૨ સ્વસ્થ થયા અને ૩૧૮૭ ડિસ્ચાર્જ છે.

(12:00 am IST)