Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

૨૪ કલાકમાં આઇટીબીપીમાં કોરોનાનો એક વધુ કસ નોંધાયોઃ કુલ સંખ્યા ૧૦૫ થઇ

ભારત-તિબેટ સીમા પોલીસ (આઇટીબીપી)માં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનો એક ધકેસ સામે આવ્યો છે આઇટીબીપીમાં કોરોના વાયરસ પોઝીટીવ કેસોની સંખ્યા હવે વધીને ૧૦૫ થઇ ગઇ છે.

(12:00 am IST)
  • પાકિસ્તાનમાં વિમાની દુર્ઘટનાથી ભારતના વડાપ્રધાન શ્રી મોદી દ્રવિત : એકસો જેટલા નિર્દોષ નાગરિકોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું : ઇજાગ્રસ્તો સાજા થાય તે માટે દુવા માંગી access_time 12:15 pm IST

  • 'અંફાન' વાવાઝોડાએ સર્જેલ ખાનાખરાબીનું નિરીક્ષણ અને કયાસ કાઢવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ઓડીશા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતિશકુમારે તેમને આવકારેલ અને નિરીક્ષણ માટે સાથે રવાના થયેલ. access_time 11:12 am IST

  • સુપ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાને કોરોના પોઝીટીવઃ એપોલોમાં દાખલ : ૮૯ વર્ષના ખૂબ જ જાણીતા એસ્ટ્રોલોજર શ્રી બેજાન દારૂવાલાને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમના હજારો - લાખો ચાહકો ચિંતામાં મૂકાયા છે : તેઓ ખૂબ જ જાણીતા કોલમીસ્ટ છે : સંખ્યાબંધ પુસ્તકો લખેલા છે : તેમની ગણેશા સંસ્થા ખૂબ પોપ્યુલર છે : અમદાવાદમાં રહે છે : તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે : તેમના પી.એ. શ્રી ચિરાગભાઈનો (મો.૮૧૪૧૨ ૩૪૨૭૫) ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન ઉપાડેલ નહિં. access_time 2:15 pm IST