Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કાલથી આજ સુધીમાં ૧૩ લાખ યાત્રિકોએ ટિકીટોનુ બુકીંગ કરાવ્યુઃ રેલ્વે

દેશના વિભિન્ન સ્ટેશનોને જોડનારી ૨૩૦ ટ્રેનો માટે બવધી શ્રેણી માટે ટિકીટોનુ બુકીંગ ચાલુ છે રેલવેએ બતાવ્યુ કે ઓનલાઇન બુકીંગ અને રલવે આરક્ષણ કાઉન્ટરોના માધ્યમથી ટિકીટ ઉપલબ્ધ છે. કાલથી ૧૩ લાખથી વધારે યાત્રિયોએ ટિકીટ બુક કરાવી છે.

(12:00 am IST)
  • જમ્મુમાં ભારે બરફવર્ષા બાદ ૪૧.૫ જેટલી જોરદાર ગરમીનો કહેર : આ વર્ષે રેકોર્ડબ્રેક બરફવર્ષા બાદ જમ્મુમાં હવે ગરમી કહેર વરસાવી રહી છેઃ જમ્મુમાં શુક્રવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી અને લઘુતમ ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ હોવાનું હવામાન ખાતાએ જણાવેલઃ હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે મે ના અંત સુધીમાં જમ્મુમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે access_time 3:25 pm IST

  • આજે પ્રચંડ હિટવેવની હવામાનની ચેતવણીઃ ભારતીય હવામાન તંત્ર રાજસ્થાન, એમપી, તેલગણા, આંધ્ર અને ઉ.પ્ર. પ્રચંડ હિટવેવની ચેતવણી આપી છે. આંધ્રમાં ૪૪થી ૪૮ ડિગ્રી સુધી તાપમાન જવા ભીતી દર્શાવી છે. access_time 10:26 am IST

  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST