Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

દિલ્લીના શાહીન બાગમાં ૫ મહિના પછી ખુલ્લી દુકાનો

નવી દિલ્લીઃ કોરોના લોકડાઉનમાં આપવામા આવેલી છૂટ પછી દિલ્લીના શાહીન બાગ વિસ્તારમા દુકાનો ફરીથી ખુલ્લી છે આ વિસ્તારમાં દુકાનો લગભગ, પ મહિના પછી ખુલ્લી છે. સીએએ વિ:ધ્ધ વિરોધ પ્રદર્શન દરમ્યાન આ દુકાનો બંધ કરી દેવામા આવી હતી.

(12:00 am IST)