Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

દિલ્લીઃ રોઝાના આખરી જુમેના જામા મસ્જીદ વિસ્તારમાં પોલીસની માર્ચઃ ઘરમા નમાઝ પઢવાની કરી અપીલ

નવી દિલ્લીઃ રોઝાના આખરી જુમેના દિલ્લીના જામા મસ્જીદ વિસ્તારમાં પોલીસએ માર્ચ કરી આ દરમ્યાન લોકોને ઘરોમા નમાઝ પઢવાની અપીલ કરવામા આવી.

(12:00 am IST)
  • મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2940 કોવિડ -19 કેસ નોંધાયા છે, રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,582 પર પહોંચી છે, જેમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે 53 નવા COVID19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ વધીને 1478 અને ધારાવી માજ 57 લોકોના મોત થયા છે: રાજ્ય આરોગ્ય વિભાગ access_time 8:04 pm IST

  • રાજયમાં લોકડાઉન-૪માં આંશિક રાહતથી રોજગારી શરૂ : રાજયના ૩ લાખ ઉદ્યોગો ધમધમતા થયાઃ રપ લાખની રોજગારી શરૂ : અશ્વિનકુમારની જાહેરાત access_time 5:25 pm IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST