Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બીજેપીની જીત પર ઓસ્ટ્રેલિયા અને દુબઇમાં સમર્થકોએ મનાવ્યો ઉત્સવ

         ૧૭મી લોકસભાની ચૂંટણીની મતગણતરીમાં બીજેપીને પૂર્ણ બહુમતી મળવા પર સંયુકત અરબ અમીરાત દુબઇ અને ઓસ્ટ્રેલીયાના પર્થમાં સમર્થકોએ ઉત્સવ મનાવ્યો. બીજેપીના નેતૃત્વવાળા એનડીએ લગભગ ૩૪૮ સીટો પર આગળ ચાલી રહેલ છે. અને પરીણામ મા બદલાવ આવતા રહેતા આ ૧૯૮૪ પછી સૌથી મોટો જનાદેશ હશે.

(12:07 am IST)