Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

એગ્જિટ પોલ સાચા હોવા પર રડી પડયા : એકિસસ માય ઇન્ડિયા પ્રમુખ એનડીએને આપી હતી ૩૬પ સીટો

         ૧૭મી લોકસભાની મતગણતરીમાં એગ્જિટ પોલ સાચા હોછા પછી એકિસસ માય ઇન્ડિયા ના સીએમડી પ્રદિપ ગુપ્તા રડવા લાગ્યા હતા. ઇન્ડીયા ટૂડે અને એકિસસ માય ઇન્ડિયાએ પોતાના એગ્જિટ પોલમાં બીજેપીના નેતૃત્વવાળા એનડીએને ૩૩૯-૩૬પ  સીટો મળવાની ઉમીદ બતાવી હતી, મતગણતરી દરમ્યાન ફીલહાલ ૩પ૧ સીટો પર આગળ છે.

(12:05 am IST)