Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વારાણસીને પીએમ મોદી એ આપ્યા ધન્યવાદઃ મહાનભૂમિની સેવા કરવાનું સૌભાગ્ય

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર માટે ટવિટ કર્યુ છે ધન્યવાદ કાશી આ મહાન ભૂમિની સેવા કરવાનુ મારા માટે સૌભાગ્યની વાત છે. લોકસભામા એક વખત ફરી કાશીનુ પ્રતિનિધિત્વ કરવાને લઇ હું ખૂબ જ ઉત્સાહિત છુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી સીટ પરથથી ૪.૭૯ લાખ મતથી આગળ ચાલી રહ્યા છે.

(12:05 am IST)